Teacher

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૭)
ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
બેરોમીટર : વાયુભાર માપક સાધન
માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર : ક્ષારતા માપક
જાણવા જેવું gk
મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ
નામ માતાનું નામ પિતાનું નામ જન્મસ્થળ
મહારાણા પ્રતાપ મહારાણી જીવંત બાઈ મહારાણા ઉદયસિંહ પાલી શહેર
રાજસ્થાન
છત્રપતિ શિવાજી જીજાબાઈ શાહજી ભોંસલે શિવનેરી કિલ્લો
રાણી લક્ષ્મીબાઈ ભાગીરથીબાઈ મોરોપંત તાંબે વારાણસી
લોકમાન્ય ટિળક પાર્વતીબાઈ ગંગાધર ટિળક ચિખલ ગાંવ
શ્યામજી કૃષ્ણવર્મા ગોમતીબાઈ કરસનદાસ માંડવી
મેડમ કામા સોરાબજી પટેલ મુંબઈ
સ્વામી વિવેકાનંદ ભુવનેશ્વરીદેવી વિશ્વનાથ દત્ત સિમુલિયા
પંડિત સાતવળેકર લક્ષ્મીબાઈ દામોદર પંત કોલ ગાંવ
ભગિની નિવેદિતા મેરી સેમ્યુઅલ નોબલ ડનગાનોમ
ગાંધીજી પૂતળીબાઈ કરમચંદ ગાંધી પોરબંદર
સરદારસિંહ રાણા ફૂલજીબા રવાભાઈ કંથારિયા
મહર્ષિ અરવિંદ સ્વર્ણલતા ડો.કૃષ્ણધન ઘોષ કલકત્તા
સરદાર પટેલ લાડબાઈ ઝવેરભાઈ નડિયાદ
બિરસા મુંડા કરમી મુંડા સુગના મુંડા ઉન્નિહાતુ
વીર સાવરકર રાધાબાઈ દામોદર પંત ભગુર
ભાઈકાકા દ્યાભાઈ સોજીત્રા
ડો.હેડગેવાર રેવતીબાઈ બલિરામ નાગપુર
રાષ્ટ્રવીર છેલભાઈ રંગબા જયકૃષ્ણ દવે વઢવાણ
ખુદીરામ બોઝ લક્ષ્મીપ્રિયા ત્રૈલોકનાથ મોહબની ગામ
ડો.આંબેડકર ભીમાબાઈ રામજી આંબડવા
સુભાષચંદ્ર બોઝ પ્રભાવતીદેવી જાનકીનાથ કોદાલીય ગામ
રામપ્રસાદ બિસ્મિલ મુરલીધર શાહજહાનપુર
વીર ઉધમસિંહ
(શીખપંથ અંગિકાર કર્યા પછી) નારાયણીદેવી
(હરનામકૌર) ચૂહડરામ
(ટહેલિસંહ) સુનામ
અશફાક ઉલ્લાખાન મજહુર નિશાબેગમ શકીલ ઉલ્લાખાન શાહજહાનપુર
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી યોગમાયા આશુતોષ મુખર્જી કલકત્તા
લાલબહાદુર શાસ્ત્રી રામદુલારી દેવી શારદાપ્રસાદ મોગલસરાઈ
ચંદ્રશેખર આઝાદ જગરાનીદેવી બૈજનાથ અલીરાજપુર
શ્રી ગુરુજી (માધવરાવ) લક્ષ્મીદેવી સદાશિવરાવ નાગપુર
ભગતસિંહ વિદ્યાવતી કિશનસિંહ બંગાગામ
બાબુ ગેનુ કોંડાબાઈ જ્ઞાનબા સઈદ મહાળુંગે પડવળ
મદનલાલ ધીંગરા ડોકટર દિત્તા અમૃતસર
રામમનોહર લોહિયા હીરાલાલ નબીરપુર
કેપ્ટન લક્ષ્મી કાંચન ગોપાલન મેનન ચેન્નાઈ
પંડિત દીનદયાલ ઉપાધ્યાય રામપ્યારી ભગવતીપ્રસાદ નગલા ચંદ્રભાણ...........

 મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ
નામ જન્મ મૃત્યુ
મહારાણા પ્રતાપ ૦૯/૦૫/૧૫૪૦ ૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી ૧૯/૦૨/૧૬૩૦ ૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ ૧૯/૧૧/૧૮૩૫ ૧૮૫૭
લોકમાન્ય ટિળક ૨૩/૦૭/૧૮૫૬ ૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા ૩૦/૧૦/૧૮૫૭ ૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા ૨૪/૦૯/૧૮૬૧ ૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ ૧૨/૦૧/૧૮૬૩ ૦૪/૦૭/૧૯૦૨

પંડિત સાતવળેકર ૧૯/૦૯/૧૮૬૭ ૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા ૨૮/૧૦/૧૮૬૭ ૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી ૦૨/૧૦/૧૮૬૯ ૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા ૧૮૭૦ ૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ ૧૫/૦૮/૧૮૭૨ ૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ ૩૧/૧૦/૧૮૭૫ ૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા ૧૫/૧૧/૧૮૭૫ ૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર ૨૮/૦૫/૧૮૮૩ ૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા ૦૭/૦૬/૧૮૮૮ ૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર ૦૧/૦૪/૧૮૮૯ ૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ ૧૬/૧૦/૧૮૮૯ ૧૯૫૬
ખુદીરામ બોઝ ૦૩/૧૨/૧૮૮૯ ૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર ૧૪/૦૪/૧૮૯૧ ૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ ૨૩/૦૧/૧૮૯૭ ૧૮/૦૮/૧૯ ૪ ૫
રામપ્રસાદ બિસ્મિલ ૧૧/૦૬/૧૮૯૭ ૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ ૨૬/૧૨/૧૮૯૯ ૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન ૨૨/૧૦/૧૯૦૦ ૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ૦૭/૦૭/૧૯૦૧ ૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી ૦૨/૧૦/૧૯૦૪ ૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ ૨૩/૦૭/૧૯૦૬ ૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ) ૧૯/૦૨/૧૯૦૬ ૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ ૨૮/૦૯/૧૯૦૭ ૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ ૧૯૦૮ ૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા ૧૮/૦૯/૧૮૮૩ ૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા ૦૩/૦૩/૧૯૧૦ ૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી ૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય ૨૫/૦૯/૧૯૧૬ ૧૧/૦૨/૧૯૬૮

હેડકી આવે ત્યારે પાણી શા માટે પીવાનું?
આપણે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છેઅને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે
કો ઈને પણ હેડકી આવે એટલે તરત એવું બોલાય કે, જરૃર કોઈ યાદ કરતું લાગે છે. આપણે ત્યાં હેડકી આવવાની પ્રક્રિયાને આ રીતે કોઈ યાદ આવવાની વાત સાથે જોડી દેવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિક તથ્ય એછે કે હેડકી આવ
ે તેની સાથે કોઈની યાદ આવવાનો સંબંધ નથી હોતો. એ તો ફક્ત એક તુક્કો છે કે હેડકી આવતાં આપણે વિચારવા લાગીએ કે, આપણને કોણ યાદ કરતુંહશે? એમ વિચારવાની સાથે આપણું ધ્યાન બીજે દોરાઈ જાય છે. વાસ્તવમાં હેડકી આવવા પાછળનું વિજ્ઞાન સમજાઈ જાય તો હેડકીને રોકવાના ઉપાય પણ તરત જ મળી આવેછે. આપણે જે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવેત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જોકે આ પ્રક્રિયામાં ક્યારેક ગરબડ ત્યારે થાય છે જ્યારે શ્વાસ લેતી વખતે છાતી અને પેટ વચ્ચે આવેલો આ પડદો વધારે હલવા માંડે છે તેનેઆપણે સાદી ભાષામાં હેડકી આવી એવું કહીએ છીએ.
ક્યારેક ફટાફટ જમતી વખતે, તો ક્યારેક વધારે પડતું તીખું ખવાઈ જાય એ વખતે પણ હેડકી આવતી હોય છે.
હેડકી આવતી બંધ કરવા તમે ઘણા ઉપાયો અપનાવી શકો. જેમ કે, પાણી પી લેવું, થોડીક સેકન્ડ માટે શ્વાસ રોકવો, ફુગ્ગો ફુલાવવો અથવા તો ખાંડ ખાઈ લેવી વગેરે. સામાન્ય રીતે હેડકી આવતાં ધીરે ધીરે પાણી પીવામાં આવે તો આ પડદો ફરી પાછો પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે અને હેડકી આવતી બંધ થઈ જાય છે. તો મિત્રો, તમે હવે એ વૈજ્ઞાનિક કારણ સમજી ગયા ને કે, હેડકી આવવાનો અર્થ એ નથી કે તમને કોઈ યાદ કરી રહ્યું છે અને હા. જો કોઈ ઉપચાર કરવા છતાં હેડકી આવતી બંધ ન થતી હોય અથવા સતત હેડકી આવતી હોય તો ડોક્ટરને મળ
વું જ જોઈએ.
જાણવા જેવું
1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો.
4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસલીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી.
6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨
માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસીછે , જે બંને છેડે બંધાયેલી
નથી.
9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ, ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે
ગુજરાત વિષે જાણવા જેવું
ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]
પ્રથમ ભારતીય મહિલાઓ
પ્રથમ મહિલા શાસક - રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર - રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
પ્રથમ મહિલા સ્નાતક - વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી - નીલા કૌશિક પંડિત
પ્રથમ મહિલા સ્ટંટક્વીન - નાદિયા (૧૯૪૫)
પ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન - રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર - આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી - રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન - સુચિતા કૃપલાની (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન - ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ - દેવિકારાની શેરકી (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક - મધર ટેરેસા (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા - બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી - કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર - સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ. - કિરણ બેદી (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ - આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર - કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર - હોમાઈ વ્યારાવાલા
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) - લીલા શેઠ (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર - સુરેખા યાદવ (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર - વસંથકુમારી(૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ - ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ - દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર - રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા - અપર્ણા પોપટ (૧૯૯૪)
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ - મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી - કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા - મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર - કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા - વિજય લક્ષ્મી
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ - હરિતા કૌર દેઓલ
પ્રથમ મહિલા મેયર(મુંબઈ) - સુલોચના મોદી
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન - જ્યોર્જ
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી - સુબ્રમણ્યમ