Teacher

 

મિત્રો,

કોમ્પ્યુટરમાં સૌથી કંટાળા જનક અને માથાકુટીયું કામ જો હોય તો તે છે, ગુજરાતીમાં ટાઈપીંગ. પણ તેનો એક સરળ ઉપાય છે. આ સોફ્ટવેર download કરી લો..તમે સરળતાથી ગુજરાતી ટાઈપીંગ કરી શકશો. આ લિંકને ક્લિક કરતા નવો વિન્ડો ખુલશે..જેમાં તમારે ફક્ત ગુજરાતી ભાષા Select કરી Downlod કરી લો.. કઈ મુશ્કેલી પડે તો મને E-Mail કરો.

Download

Translate This Page